• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Mehsana
  • Mehsana કૃષિ શિક્ષણક્ષત્રે વ્યાપારીકરણને રોકવા કૃષિમંત્રીને આવેદનપત્ર

કૃષિ શિક્ષણક્ષત્રે વ્યાપારીકરણને રોકવા કૃષિમંત્રીને આવેદનપત્ર

Mehsana - કૃષિ શિક્ષણક્ષત્રે વ્યાપારીકરણને રોકવા કૃષિમંત્રીને આવેદનપત્ર

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:05 AM IST
કૃષિ શિક્ષણમાં ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા અપાતાં ગુણવત્તાહીન શિક્ષણની સમગ્ર પ્રક્રિયાને રોકવા માટે બધી જ કૃષિ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ દ્વારા સરકારના કૃષિ મંત્રી રાધા મોહન સિંહજીને આવેદન આપીને બિનમાન્યતા પાત્ર યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ શિક્ષણમાં થતાં વ્યાપારીકરણના પગ પેસારાને અટકાવીને ખેડૂતોના લાંબાગાળાના હિતને કેન્દ્ર સ્થાને રાખવા જરૂરી રજુઆત કરીને આવેદનઆપ્યું હતું.

X
Mehsana - કૃષિ શિક્ષણક્ષત્રે વ્યાપારીકરણને રોકવા કૃષિમંત્રીને આવેદનપત્ર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી