તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેલાની પ્રાથમિક શાળામાં સ્વચ્છતા અભિયાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | સાર્વજનિક બી.એસ.ડબલ્યુ/એમ એસ ડબલ્યુ કોલેજ મહેસાણા દ્વારા તાજેતરમાં ડેલાની પ્રાથમિક શાળામાં સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેનું માર્ગદર્શન કોલેજના પ્રિન્સિપાલ ડો.ક્રાન્તિબેન ત્રિવેદી અને મોનિકાબેન પટેલ દ્વારા કરાયું હતું. કાર્યક્રમમાં ગામના સરપંચ, ઉપસરપંચ, તલાટી તેમજ તાલુકામાંથી ધર્મિષ્ઠાબેન, આરતીબેન, નરેશભાઇ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના વિધાર્થીઓ પરમાર દિપ્તી, પટેલ પૂજા પ્રજાપતિ જીનલ, સકસેના કિંજલ ચૌધરી બીનલ પટેલ કિશન દ્વારા કરાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...