• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા|સ્વચ્છતા અભિયાનઅંતર્ગત ચુંવાળ ડાંગરવા ગામમાં યુવાનો દ્વારા રચેલ ચુંવાળ યુથ

મહેસાણા|સ્વચ્છતા અભિયાનઅંતર્ગત ચુંવાળ ડાંગરવા ગામમાં યુવાનો દ્વારા રચેલ ચુંવાળ યુથ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા|સ્વચ્છતા અભિયાનઅંતર્ગત ચુંવાળ ડાંગરવા ગામમાં યુવાનો દ્વારા રચેલ ચુંવાળ યુથ શાળાના પ્રમુખ શૈલેષભાઇ એસ. પટેલ તેમજ ચુંવાળ યુથ ફાઉન્ડેશનના પ્રમુખ મનુભાઇ પટેલ દ્વારા ઘેર-ઘેર વિનામુલ્યે કચરાપેટીનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. તેમજ પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરાયુ હતુ. તેમાં ગામના આગેવનો તથા મહિલાઓ તરફથી સંપુર્ણ સહકાર મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...