તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણા સિવિલમાં તબીબો સિવાયના કર્મીના પગાર થયાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા સિવિલમાં તબીબો સિવાયના કર્મીના પગાર થયાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા| મહેસાણાસિવિલ હોસ્પિટલમાં કાર્યરત 15 થી 20 જેટલા તબીબોને બાદ કરતા અન્ય તમામ કર્મચારીના પગારો થઇ ગયા હોવાનું સિવિલ સર્જન ડો. ગાંધીએ જણાવ્યું હતુ઼. ચાલુ મહિનાનો પગાર 8મી સપ્ટેમ્બર સુધી થયો હોવાથી સિવિલના 200 જેટલા કર્મચારીઓની હાલત દયનિય બની હતી. સ્વિપરથી માંડીને નર્સ અને ડોક્ટરો સુધીના કર્મચારીઓના પગાર ગ્રાન્ટના અભાવે થયા નહોતા. અલબત્ત, હવે ડોક્ટરો સિવાય તમામ કર્મચારીઓના પગાર થઇ ગયા છે અને સાતમાં પગારપંચના મામલે તબીબોના પગાર હજુ થયા નથી એમ ડો. ગાંધીએ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો