તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana મહેસાણામાં નગરપાલિકાના રોજમદારોની શનિવારે ફરી હડતાળથી સફાઇકાર્ય ખોરંભે, શહેરમાં કચરાના ઢગ

મહેસાણામાં નગરપાલિકાના રોજમદારોની શનિવારે ફરી હડતાળથી સફાઇકાર્ય ખોરંભે, શહેરમાં કચરાના ઢગલા ખડકાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાં સફાઇકામદારોની હડતાળ સમેટાયાના 12 કલાકમાં જ પુન: સફાઇ કામદારો શનિવારે પાલિકાના ગ્રાઉન્ડમાં સવારથી ભેગા થઇ ગયા હતા અને રોજમદારો ફરી હડતાળ પર ઉતરતાં મહેસાણા શહેરમાં કચરાના ઢગલા ખડકાયા હતા. જેમાં સુખપરા પરિમલ સોસાયટી આગળ, મોઢેરા રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર આગળ અને મોઢેરા રોડ ઉપર આરૂષિ વિલાસ અને વીઆઈપી નગરની સામે કચરાના ઢગ ખડકાયા હતા. તસવીર-ભાસ્કર

સુખપરા પરિમલ સોસાયટી
આરૂષિ વિલાસ- વીઆઇપી નગર આગળ
અન્ય સમાચારો પણ છે...