ડોમીસાઇલ સર્ટીની જિલ્લાકક્ષાએ ચકાસણી કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | રાજ્યમાં એડમીશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ(મેડીકલ) સમિતી દ્વારા ચાલુ વર્ષ મેડીકલ, આર્યુર્વેદીક, હોમીયોપેથીક અને નેચરોપેથી શાખામાં પ્રવેશ મેળવવા કરેલ પ્રક્રિયામાં મહેસાણા જિલ્લામાંથી જે વિદ્યાર્થીઓએ તાલુકા મામલતદાર કચેરીએથી ડોમીસાઇલ સર્ટીફીકેટ મેળવ્યા છે અને તેના આધારે પ્રવેશ મેળવેલ છે તેવા વિદ્યાર્થીઓએ ડોમીસાઇલના સર્ટીના ખરાપણાની ચકાસણી જિલ્લાકક્ષાએ ડોમીસાઇલ સર્ટીફીકેટ ચકાસણી સમિતિએ કરવાની રહેશે. 15 જુલાઇ રવિવારે મહેસાણા મ્યુનિસિપાલ ગ્રાઉન્ડની સામે આવેલ પ્રાન્ત કચેરીઅે જિલ્લા સમિતિ સમક્ષ ઉપસ્થિત રહીને ચકાસણી કરાવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...