• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ગુજરાત પેરા મિલીટ્રી ફોર્સના રીટાયર્ડ સૈનિકોની વાર્ષિક મિટીંગ યોજાશે

ગુજરાત પેરા મિલીટ્રી ફોર્સના રીટાયર્ડ સૈનિકોની વાર્ષિક મિટીંગ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : ગુજરાત પેરા મિલીટ્રી ફોરર્સના (સીઆરપીએફ, બીએસએફસીએસએફ, આઇટીબીપી, એસએસબી) રિટાયર્ડ સૈનિકોની વાર્ષિક મિટીંગ તા. 29 જુલાઇના રોજ સવારે 9:30 કલાકે ફ્રન્ટીયર હેડ ક્વાટર બી.એસ.એફ., ચિત્રોડા કેમ્પ ગાંધીનગર ખાતે યોજાશે. જેમાં ગુજરાત પેરા મિલીટ્રી ફોર્સ એક્સ સર્વિસમેન વેલફેર કમિટીના મહેસાણા જિલ્લા પ્રમુખ વાલજીભાઇ ચૌધરીના જણાવ્યાનુસાર આ મિટીંગ દરમિયાન માજી સૈનિકોના કલ્યાણકારી તેમજ અન્ય પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...