તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીંચ અને નાનીવાડા બેઠક માટે આજે મતદાન યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા પંચાયતની લીંચ બેઠક અને ખેરાલુ તાલુકા પંચાયતની નાનીવાડા-કાદરપુર બેઠકની ચૂંટણી રવિવારે યોજાશે. જેમાં લીંચના બે મહિલા ઉમેદવારો માટે 28590 મતદારો જ્યારે નાનીવાડા-કાદરપુરના 3 ઉમેદવારો માટે 4144 મતદારો મતદાન કરશે. રવિવારે જિલ્લા પંચાયતની લીંચ બેઠક અને ખેરાલુ તાલુકા પંચાયતની નાનીવાડા-કાદરપુર બેઠકની મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. બંને બેઠકો પર 195 જેટલો ચૂંટણી સ્ટાફ અને 60 થી વધુ પોલીસ કર્મચારી ફરજ બજાવશે.

લીંચ બેઠકના ઉમેદવારો
ઉમેદવાર પક્ષ

ઠાકોર શોભનાબેન દિપકજી કોંગ્રેસ

ઠાકોર હંસાબેન જવાનજી ભાજપ

નાનીવાડા-કાદરપુરના ઉમેદવારો
ઉમેદવાર પક્ષ

ઠાકોર સેંધાજી બદાજી ભાજપ

ઠાકોર હઠાજી જવાનજી કોંગ્રેસ

સેનમા બાબુ શંકરભાઇ અપક્ષ

અન્ય સમાચારો પણ છે...