તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana શાંતિનું વાતાવરણ ડહોળનાર સામે કાર્યવાહી કરાશે

શાંતિનું વાતાવરણ ડહોળનાર સામે કાર્યવાહી કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા| હિંમતનગરમાં થયેલા દુષ્કર્મના બનાવને સાંકળીને અસામાજિક તત્વો તરફથી મહેસાણા જિલ્લામાં શાંતિ ડહોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેની સામે કડકર કાર્યવાહી કરવા કલેક્ટર એચ. કે. પટેલ અને એસપી નિલેશ જાજડિયાએ કહ્યું હતું. આ અંગે સામાજિક સંગઠનો, ઉદ્યોગિક ક્ષેત્રના પદાધિકારીઓ, આગેવાનો સાથે વહીવટીતંત્ર દ્વારા શાંતિ સમિતિની બેઠકો કરાઈ છે. મહેસાણા જિલ્લામાં લોકોને શાંતિ નું વાતાવરણ જાળવવા અપીલ કરી શાંતિ અને એખલાસને ખલેલ પહોંચડાનારાઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહીની ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...