તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana મહેસાણામાં બેન્ક ઓફ બરોડા દ્વારા ખેડૂત પખવાડિયાની ઊજવણી કરાઇ

મહેસાણામાં બેન્ક ઓફ બરોડા દ્વારા ખેડૂત પખવાડિયાની ઊજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | દર વર્ષે 16 ઓકટોબરને વિશ્વ ખાદ્ય દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે બેન્ક ઓફ બરોડા વિશ્વ ખાદ્ય દિવસને બરોડા ખેડૂત દિવસ તરીકે ઉજવી રહ્યું છે. બેન્ક 1લી ઓકટોબરથી 16 ઓકટોબર સુધી ખેડૂત પખવાડિયું ઉજવશે. આ ઝુંબેશ અંતર્ગત મહેસાણા ક્ષેત્રની 67 શાખાઓ દ્વારા ખેડૂતો માટે પાક ધિરાણ, ખેત ઉત્પાદનો, સિંચાઇ યોજના, સોલાર પંપ સ્વસહાય જૂથને ઋણ સુવિધા તેમજ ખેડૂતલક્ષી અન્ય પ્રવૃતિઓનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...