તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana ઉનાવા સર્વોદય વિદ્યાલયમાં 150મી ગાંધી જયંતીની ઊજવણી કરાઇ

ઉનાવા સર્વોદય વિદ્યાલયમાં 150મી ગાંધી જયંતીની ઊજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મીરાંદાતાર સર્વોદય વિદ્યાલય ઉનાવામાં ગાંધીજીની 150મી જન્મ જયંતી ઉત્સાહભેર ઊજવાઇ હતી. મંડળના મંત્રી પ્રતાપ ચૌધરી અને ઉપપ્રમુખ તુષાર રાવલે લીલીઝંડી આપી પ્રભાત ફેરીને પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં સ્વરછતા જાગૃતિ, બેટી બચાવો, જળ બચાવો વિષયો પર NCC અને NSSના છાત્રો દ્વારા સૂત્રોચ્ચાર કરાયા હતા. શિક્ષક મહેશ રાણાએ ભજન રજૂ કર્યુ હતું. આચાર્ય અરૂણાબેન પટેલ અને સ્ટાફે આયોજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...