• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા | શહેરના કલેકટરના બંગલા નજીક આવેલા રેસ્ટ હાઉસના ગ્રાઉન્ડમાં

મહેસાણા | શહેરના કલેકટરના બંગલા નજીક આવેલા રેસ્ટ હાઉસના ગ્રાઉન્ડમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | શહેરના કલેકટરના બંગલા નજીક આવેલા રેસ્ટ હાઉસના ગ્રાઉન્ડમાં શનિવારે સવારે 10 વાગ્યાના સુમારે સુતેલી ગાય પર સેવ સ્નેક ગૃપના મુકેશભાઇ જાની અને મૌલેશભાઇ દવેની નજર પડતાં તેઓએ ગાયની ચકાસણી કરી હતી. ગાય બિમાર હાલતમાં હોવાનું જણાતા તેઓએ અંગે શિવગંગા એનિમલ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. બંને સંસ્થાનસ સંયુક્ત ટીમે બિમાર ગાયને સારવાર માટે પશુ દવાખાને ખસેડી હતી.

શહેરના રેસ્ટ હાઉસના ગ્રાઉન્ડમાંથી બીમાર ગાયનું રેસ્કયુ કરાયુ

અન્ય સમાચારો પણ છે...