તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana સતલાસણાની આર્ટસ કોલેજમાં ગાંધી જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો

સતલાસણાની આર્ટસ કોલેજમાં ગાંધી જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | સતલાસણાની આર્ટસ કોલેજમાં રાષ્ટ્રિય સેવા યોજના યુનિટ અને સપ્તધારા દ્વારા ગાંધી જયંતીની ઊજવણી કરાઇ હતી. જેમાં ગાંધીજીના જીવનપથ આધારિત ક્વીઝ, ગાંધીજીને પ્રિય ગીતોની સ્પર્ધા તથા સફાઇ અભિયાન હાથ ધરાયું હતું. પ્રિ. ર્ડા. જયેશભાઇ બારોટના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન એનએસએસના પ્રોગ્રામ ઓફિસરોએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...