• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા| રોટરીક્લબ મહેસાણા દ્વારા 23 જૂને લિટરસી મિશનના ટીચ પ્રોગ્રામ

મહેસાણા| રોટરીક્લબ મહેસાણા દ્વારા 23 જૂને લિટરસી મિશનના ટીચ પ્રોગ્રામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા| રોટરીક્લબ મહેસાણા દ્વારા 23 જૂને લિટરસી મિશનના ટીચ પ્રોગ્રામ અંતર્ગત મગપરા સરકારી પ્રાથમિક શાળા નં-4માં યોજાયેલા કાર્યક્રમમાં રોટરી ક્લબ પ્રમુખ ર્ડા.ધિરેન શાહના હસ્તે પ્રિન્સિપાલ આશાબેનને 6 સિલીંગ ફેન તથા 2 ગ્રીન બોર્ટ અર્પણ કર્યા હતા. પ્રસંગે જોઇન્ટ સેક્રેટરી પંકજ શાહ, નીતા વ્યાસ, અમીત પંડ્યા, નિરવ શાહ, મયંક કોકારી સહિત રોટેરીયન્સ ઉપસ્થિત રહ્યાં હતા.

રોટરી ક્લબ દ્વારા ટીચ પ્રોગ્રામ અંતર્ગત સાધન સહાય કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...