તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2 દિવસમાં સરપંચનાં 123 , સભ્યોનાં 226 ફોર્મ ભરાયાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા | જિલ્લામાં406 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂ઼ંટણીઓ જાહેર થતાં મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીઓમાં ફોર્મ મેળવવા તેમજ નોંધાવવા ધમધમાટ જામી રહ્યો છે. જેમાં શનિવારે અને સોમવારે જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોમાં સરપંચ બેઠકમાં કુલ 123 ફોર્મ અને વોર્ડ બેઠકોમાં કુલ 226 ફોર્મ ચૂંટણી અધિકારીઓ પાસે નોંધાયા છે. જેમાં સોમવારે સરપંચમાં 114 અને વોર્ડ બેઠકમાં 217 ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા હતા. હજુ ગુરુવાર સુધી ફોર્મ નોંધાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો