તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • પાંચોટના સરપંચે મિટિંગ બોલાવતાં ટીડીઓને રિપોર્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંચોટના સરપંચે મિટિંગ બોલાવતાં ટીડીઓને રિપોર્ટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાંચોટગ્રામ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ થયાના 15 દિવસ થવા વતાં સરપંચ દ્વારા મિટિંગ નહીં બોલાવાતાં તલાટી દ્વારા કાર્યવાહી કરવા તાલુકા વિકાસ અધિકારીને જાણ કરાઇ છે.

પાંચોટ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થતાં હલચલ મચી છે. 4 માર્ચના રોજ કરાયેલી અવિશ્વાસ અંગેની દરખાસ્તના 15 દિવસ વીતી ગયા પણ સરપંચ દ્વારા ગ્રામ પંચાયતની મિટિંગ બોલાવાઇ નથી. જેને લઇ તલાટી દ્વારા બાબતે નિયમોનુસાર કાર્યવાહી કરવા ટીડીઓને રિપોર્ટ કરાયો છે. ત્યારે ટીડીઓ કક્ષાએથી હવે 15 દિવસમાં તારીખ નક્કી કરી ગ્રામ પંચાયતની બેઠક બોલાવાશે. મહેસાણા ટીડીઓ દિલીપભાઇ પટેલે જણાવ્યું કે, સરપંચે સમયસર મિટિંગ બોલાવેલી હોઇ બાબતે નિય અનુસાર કાર્યવાહી માટે તલાટીએ રિપોર્ટ આપ્યો છે. પંચાયત ધારાની જોગવાઇ મુજબ કાર્યવાહી કરાશે.

અવિશ્વાસની દરખાસ્ત રજૂ થતાં 15 દિવસમાં મિટિંગ બોલાવવી પડે, હવે ટીડીઓ બોલાવશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો