તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિઠલાપુર હુમલા કેસનો આરોપી જેલ હવાલે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિઠલાપુર ગામે કિશોર પર હુમલા કેસમાં મહેસાણા એલસીબી, એસઓજીના હાથે ઝડપાયેલા ચોથા આરોપીને રિમાન્ડ પૂર્ણ થતાં શુક્રવારે જેલમાં મોકલી અપાયો હતો. પગમાં મોજડી અને ગળામાં દોરો પહેરી દરબારની ઓળખ આપનાર વિઠલાપુરના 14 વર્ષના દલિતને માર મારવાના કેસમાં અગાઉ 3 યુવકો ઝડપાઇ ચૂક્યા છે. મહેસાણા એલસીબી અને એસઓજીએ પૂર્વ બાતમીના આધારે નાસતા ફરતા એદલાના ભરતસંગ સોલંકીની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...