તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા | ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લાના ખેતીવાડી વિભાગના મહેસાણા ડિવિઝનના

મહેસાણા | ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લાના ખેતીવાડી વિભાગના મહેસાણા ડિવિઝનના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લાના ખેતીવાડી વિભાગના મહેસાણા ડિવિઝનના જોઇન્ટ ડાયરેક્ટર ઓફ એગ્રીકલ્ચરલ એ.એ. કટેશીયા 37 વર્ષની સેવા બાદ વયનિવૃત થતા શુક્રવારે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં રાજ્યના પૂર્વ ખેતી નિયામક ડૉ.બી. આર. શાહ, રાજ્યના ઇ.બાગાયત નિયામક સી.એમ.પટેલ, રાજ્યના બીજ નિગમના મેનેજિંગ ડિરેક્ટર એન.કે.કાથડ, ગાંધીનગરના સંયુક્ત ખેતી નિયામક પી.ડી.રાઠોડ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...