તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણા |સ્વામી વિવેકાનંદસર્વોદય બેંક એજ્યુકેશન એમ. એડ. કોલેજ, મહેસાણામાં 18

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |સ્વામી વિવેકાનંદસર્વોદય બેંક એજ્યુકેશન એમ. એડ. કોલેજ, મહેસાણામાં 18

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા |સ્વામી વિવેકાનંદસર્વોદય બેંક એજ્યુકેશન એમ. એડ. કોલેજ, મહેસાણામાં 18 માર્ચના રોજ કરંટ ટ્રેડ ઇન રિસર્ચ રાઇટિંગ વિષય પર રાજ્ય કક્ષાનો એક દિવસીય પરિસંવાદ યોજાયો હતો. જમાં વ્યાખ્યાતા તરીકે પૂર્વ વાઇસ ચાન્સેલર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. સુરતના પ્રો. ર્ડા.આર.જી.કોઠારી તેમજ અહીંની બીએડ કોલેજના પ્રિન્સીપાલ ર્ડા. પ્રફુલ્લાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો