તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા શહેરના માનવઆશ્રમ સર્કલ થી લાખવડ તરફ જતા બાયપાસ રોડની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા શહેરના માનવઆશ્રમ સર્કલ થી લાખવડ તરફ જતા બાયપાસ રોડની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા શહેરના માનવઆશ્રમ સર્કલ થી લાખવડ તરફ જતા બાયપાસ રોડની બંને બાજુ સ્થાનિક રહીશો માટે ફુટપાથ બનાવામાં આવ્યું છે. પરંતુ હાલમાં ફુટપાથ પરના બ્લોક ઠેકઠેકાણેથી ગાયબ થઇ જતાં ગાબડા પડી ગયા છે. ફુટપાથ માટે ઉપયોગમાં લેવાયેલા બ્લોક કયાં ગયા ? તેની કોઇ જાણ નથી. તેમજ કેટલીક જગ્યાએ સ્થાનિક વેપારીઓ દ્વારા ફૂટપાથ ઉપર પુરાણ કરી રસ્તો બનાવી દેવામાં આવ્યો છે.તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો