તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા |આગામી 8માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે એમ એમ વી

મહેસાણા |આગામી 8માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે એમ એમ વી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |આગામી 8માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે એમ એમ વી સાર્વજનિક કન્યા વિદ્યાલયમા તા.4-3ને શુક્રવારે એક્ષિસ બેંકના સહયોગથી મહિલા સ્વરક્ષણ તાલીમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા અંદાજીત 500 જેટલી વિદ્યાર્થીનીઓને સ્વબચાવ માટેની તાલીમ આપવામા આવી હતી. તાલીમ કાર્યક્રમમા એક્ષિસ બેંકના મેનેજર તુષારભાઇ બારોટ પણ ઉપસ્થિત રહ્યા હતા. દિપકભાઇ એચ ચાવડા સહિતનાએ વિદ્યાર્થીનીઓને તાલીમ આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્ય અલકાબેન રાવે એક્ષિસ બેંકનો આભાર વ્યક્ત કર્યો હતો.

સાર્વજનિક કન્યા વિદ્યાલયમા મહિલા સ્વરક્ષણ તાલીમ યોજાઇ

અન્ય સમાચારો પણ છે...