તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ઇશ્વર મકવાણાની દલિત આંદોલન પૂર્વે ભાજપમાં પુન: એન્ટ્રી

ઇશ્વર મકવાણાની દલિત આંદોલન પૂર્વે ભાજપમાં પુન: એન્ટ્રી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાથીદલિત શક્તિ સંમેલન અને આઝાદી કૂંચના મંડાણ રાજકીય ઉથલપાથલના સંકેત આપી રહ્યા છે ત્યારે જોટાણાના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી ઇશ્વર મકવાણા 7 વર્ષ બાદ કોગ્રેસ સાથે છેડો ફાડી પુન: ભાજપમા પ્રવેશતા સ્થાનીક રાજકારણમા ગરમાવો સર્જાયો છે.લાંબા સમયથી કોગ્રેસના કાર્યક્રમોથી અળગા રહેતા ઇશ્વર મકવાણાએ દલિત આંદોલન પૂર્વે એકાએક પક્ષાંતર કરવાના લીધેલા નિર્ણયથી અનેક અટકળો વહેતી થઇ છે ત્યારે તેમનુ કહ્યું કે, છેલ્લા 3 વર્ષથી વાતાવરણમા બદલાવ આવ્યો છે.જુની વાતો ભુલીને આગળ વધવુ છે.કોગ્રેસમા લાંબા સમયથી ખરાબ અનુભવો વચ્ચે કામ કરવુ અશક્ય બનતા ભાજપમા પરત જોડાવાનો નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...