તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા | દિલ્હીનાઆયુષ મંત્રાલયના સેન્ટ્રલ કોઉન્ચીલ ફોર રીસર્ચ ઇન યોગા

મહેસાણા | દિલ્હીનાઆયુષ મંત્રાલયના સેન્ટ્રલ કોઉન્ચીલ ફોર રીસર્ચ ઇન યોગા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | દિલ્હીનાઆયુષ મંત્રાલયના સેન્ટ્રલ કોઉન્ચીલ ફોર રીસર્ચ ઇન યોગા એન્ડ ન્યુરોપેથીના સહયોગથી અમદાવાદના આશ્રય સોશીયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા બનસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં 21 જૂન આંતર રાષ્ટ્રીય યોગા દિવસના રોજ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 2000 થી વધુ બાળકો અને ગ્રામ્ય જનોએ ભાગ લીધો હતો. જેમાં યોગાના વિવિધ આસનોની તાલીમ અને તેના લાભ સાથથે આરોગ્ય અને પૌષ્ટિક આહારનું માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું આયોજન 21 મે થી 21 જૂન સુધી કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...