Home » Uttar Gujarat » Latest News » Mehsana » Mehsana - સપ્તેશ્વરમાં ગણેશ વિસર્જન સમયે ડૂબતાં મોત સમાચાર સંબંધી સ્પષ્ટતા

સપ્તેશ્વરમાં ગણેશ વિસર્જન સમયે ડૂબતાં મોત સમાચાર સંબંધી સ્પષ્ટતા

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:55 AM

વિજાપુર પાસે સપ્તેશ્વર નજીક સાબરમતી નદીમાં શનિવારે ગણેશ વિસર્જન સમયે ડૂબી જવાથી મહેસાણાના રાધનપુર રોડ પર...

  • Mehsana - સપ્તેશ્વરમાં ગણેશ વિસર્જન સમયે ડૂબતાં મોત સમાચાર સંબંધી સ્પષ્ટતા
    વિજાપુર પાસે સપ્તેશ્વર નજીક સાબરમતી નદીમાં શનિવારે ગણેશ વિસર્જન સમયે ડૂબી જવાથી મહેસાણાના રાધનપુર રોડ પર સૌંદર્ય કોમ્પલેક્ષમાં મેક્ષવે ટેલર નામે દરજીકામ કરતા અને સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલની સામે આકાશગંગા સોસાયટીમાં રહેતા મૂળ રાજસ્થાનના અજમેરના મહેશ ભરતભાઇ દરજીનું ડૂબી જતાં મોત થયું હતું. તા.16મીના અખબારમાં શરતચૂકથી દેવરાસણ ગામના યુવાન મહેશ દરજીનો ફોટો છપાયો છે. હકીકતમાં તેઓ સ્વસ્થ અને તંદુરસ્ત છે. તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરીએ છીએ.શરતચૂકથી છપાયેલા ફોટા અંગે અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ