વર્ધમાન વિદ્યાલયના છાત્રોના સ્વચ્છતા અંગે શપથ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : વર્ધમાન વિદ્યાલયના બાળકોની ટીમે ક્લીન ઇન્ડિયા ક્લીન ટુરીઝમ અન્વયે સ્ટુડન્ટ એવરનેસ વર્કશોપ અંતર્ગત સ્વચ્છતા અંગેનું નાટક કમળાબા હોલ ખાતે રજુ કર્યું હતું. શાળાના કાર્યક્રમમાં 500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો શપથ લીધા હતા. શાળાના આચાર્ય દિપકભાઇએ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું હતું. માર્ગદર્શન વનરાજ ચાવડાએ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...