તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા | મહેસાણામાંમહાત્મા ગાંધી મ્યુનિસીપલ શોપિંગ સેન્ટરના બીજા માળે ટેક્ષ

મહેસાણા | મહેસાણામાંમહાત્મા ગાંધી મ્યુનિસીપલ શોપિંગ સેન્ટરના બીજા માળે ટેક્ષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણામાંમહાત્મા ગાંધી મ્યુનિસીપલ શોપિંગ સેન્ટરના બીજા માળે ટેક્ષ કન્સલટન્ટ બી. એચ. મોદીની ઓફીસમાં શનિવારે બપોરે 1.30 વાગ્યાના અરસામાં નેટ કેબલમાં શોર્ટસર્કીટથી ભડકો થયો હતો અને કેબલ સળગતા એરકન્ડીશન સિસ્ટમ લપેટમાં આવતા બળી ગઇ હતી. બનાવને પગલે ત્વરીત પાલિકાની ફાયર ફાયટર ટીમ દોડી આવી હતી અને શોર્ટસર્કીટ આગ બુઝાવી હતી.

અન્ય સમાચારો પણ છે...