તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • પ્રાથમિક શિક્ષણ ગુણવત્તાયુક્ત મળે તે જરૂરી : નાયબ મુખ્યમંત્રી

પ્રાથમિક શિક્ષણ ગુણવત્તાયુક્ત મળે તે જરૂરી : નાયબ મુખ્યમંત્રી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેતીવાડી-બાગાયત અને આત્મા પ્રોજેક્ટ મર્જ થવાની પ્રક્રિયા વચ્ચે ત્રણેય વિભાગના કર્મીઓમાં અસંતોષ

ચડોતર ગામે ટ્રેક્ટરની ટોલી પડતાં યુવકનું મોત

પાલનપુર | પાલનપુરતાલુકાના ચડોતર ગામે રહેતા જગદીશભાઇ ભીખાભાઇ જેસાતર (ઉ.વ.35) ગુરૂવારે ટ્રેક્ટરની હાઇડ્રોલીક ટ્રોલી નીચે આવતા રીપેરીંગ કરવા જતા અચાનક ટ્રોલી માથા ઉપર પડતા ગંભીર ઇજાઓ થઇ હતી.જેથી પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ.

અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જાકિરહુસને ચલાવી રહ્યા છે.આ બનાવને લઈ ગમગીની છવાઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...