તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા |મહેસાણાની વી.આર.પટેલ કોલેજ ઓફ કોર્મસની વિદ્યાર્થીની રીઝવાણી દિવ્યાબેન ઇશ્વરલાલ

મહેસાણા |મહેસાણાની વી.આર.પટેલ કોલેજ ઓફ કોર્મસની વિદ્યાર્થીની રીઝવાણી દિવ્યાબેન ઇશ્વરલાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |મહેસાણાની વી.આર.પટેલ કોલેજ ઓફ કોર્મસની વિદ્યાર્થીની રીઝવાણી દિવ્યાબેન ઇશ્વરલાલ બી.કોમ. સેમ.2ની પરીક્ષામાં 90.71 ટકા મેળવી યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જે બદલ સરદાર વિદ્યાભવન ટ્રસ્ટના ચેરપર્સન અનિલભાઇ પટેલ, મેનેજીંગ ટ્રસ્ટી કે.કે.પટેલ, કોલેજના પ્રિ.ડૉ.જે.કે.પટેલ અને કોલેજ પરિવારે દિવ્યાને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...