મહેસાણામાંથી રૂ. 16,260 રોકડ સાથે ચાર જુગારી ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા પોલીસે મોઢેરા ચોકડી પાસે જુગાર રમતાં 4 શખ્સોને રોકડ રૂ.16,260 સાથે ઝડપી લીધા હતા.

મોઢેરા ચોકડી પાસે જુગાર રમતા હોવાની બાતમી આધારે બી ડિવિજન પોલીસે રેડ કરી હતી. જુગાર સ્થળ પરથી રોકડ રૂ.16,260 સાથે વિષ્ણુભાઇ હરિભાઇ, સુરેશ મોતીભાઇ (રહે. એરોડ્રામ પાસે), ભાંસી સમસુદ્દીન ફકરૂદ્દીન, દિનેશજી જગાજી ઠાકોર (રહે.ચામુંડાનગર), વિષ્ણુદાસ વેલદાસ પટેલ (રહે. મીઠીધારિયાલ)ની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...