• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા | આઠ વર્ષ પહેલાં એનઆરઆઇ બે ભાઇઓએ લીધેલી વીમા

મહેસાણા | આઠ વર્ષ પહેલાં એનઆરઆઇ બે ભાઇઓએ લીધેલી વીમા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | આઠ વર્ષ પહેલાં એનઆરઆઇ બે ભાઇઓએ લીધેલી વીમા પાૅલીસીની પાકતી રકમ બારોબાર ઉપડી ગયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહેસાણાની વીમા કંપનીના પૂર્વ કર્મચારીએ મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકની ગાંધીધામ શાખામાં ત્યાંના કર્મચારીઓ સાથે મળી બનાવટી દસ્તાવેજો આધારે એકાઉન્ટ ખોલાવી વીમા પાૅલીસીના રૂ.42,63,670 ઉપાડી છેતરપિંડી આચર્યાની વીમા કંપનીએ મહેસાણા બી ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...