મહેસાણા રંગોલી ઇન્ટરનેશનલ ની બાલ પ્રતિભા શોધ સ્પર્ધા

મહેસાણા : મહેસાણા જિલ્લાની બાલ પ્રતિભા શોધ સ્પર્ધા રંગોલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાઇ જેમાં19 સંસ્થાના 400...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:51 AM
Mehsana - મહેસાણા રંગોલી ઇન્ટરનેશનલ ની બાલ પ્રતિભા શોધ સ્પર્ધા
મહેસાણા : મહેસાણા જિલ્લાની બાલ પ્રતિભા શોધ સ્પર્ધા રંગોલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાઇ જેમાં19 સંસ્થાના 400 વિદ્યાર્થીઓએ ભાગ લીધો.જેમાં લોકનૃત્ય,નિબંધ,ભજન, લોકગીત જેવી 19 સ્પર્ધાઓ યોજાઈ.યજમાન સંસ્થાના આચાર્ય,સંચાલકો, ચેરમેનશ્રી પ્રહર અંજારીયા,ડાયરેક્ટર રીંકેશ પટેલ અને શ્રી મનુભાઈ ચોકસી એ ઉદઘાટન વિધિ કરી.કાર્યક્રમનું સંચાલન મણીભાઈ પટેલ,નીલેશ રાવલ,મણીભાઈ પંચાલ અને પીનાકીન પટેલે કર્યું.

X
Mehsana - મહેસાણા રંગોલી ઇન્ટરનેશનલ ની બાલ પ્રતિભા શોધ સ્પર્ધા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App