Home » Uttar Gujarat » Latest News » Mehsana » Mehsana - MMVસાર્વ. કન્યા વિદ્યાલયમાં ફાયરસેફ્ટી મોકડ્રીલ

MMVસાર્વ. કન્યા વિદ્યાલયમાં ફાયરસેફ્ટી મોકડ્રીલ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:51 AM

મહેસાણા : મહેસાણા MMV સાર્વજનિક કન્યા વિદ્યાલય સંકુલમાં પાલિકાની ફાયર બ્રિગેડ ટીમ દ્વારા અદ્યતન સાધનો વડે આગ જેવી...

  • Mehsana - MMVસાર્વ. કન્યા વિદ્યાલયમાં ફાયરસેફ્ટી મોકડ્રીલ
    મહેસાણા : મહેસાણા MMV સાર્વજનિક કન્યા વિદ્યાલય સંકુલમાં પાલિકાની ફાયર બ્રિગેડ ટીમ દ્વારા અદ્યતન સાધનો વડે આગ જેવી હોનારતમાં બચવા માટેની તરકીબો ડેમોસ્ટ્રેશન રજૂ કરીને સમજાવી હતી. સેફ્ટી ઇન્સપેક્ટર હરેશ પટેલ તથા તેમની ટીમ દ્વારા આગ, ભૂકંપ, કુદરતી, માનવસર્જિત આપત્તીઓમાં કેવીરીતે જીવ બચાવવો અને અંગે ડેમો બતાવ્યો હતો. શાળાના અાચાર્ય ઉષાબેન ચૌધરીએ આપાતકાલીનમાં સાવધાની દાખવવા સુચન કર્યુ હતું.કેશુ ચૌધરી અને વિષ્ણુ ચૌધરીએ કાર્યક્રમ સંચાલન કર્યુ અને કૌશિક કામને આભારવક્તવ્ય કર્યુ હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ