મહેસાણામાં જાયન્ટ્સ દ્વારા રક્તદાન શિબિર યોજાઇ

મહેસાણા : રવિવારે જાયન્ટ્સ મહેસાણા દ્વારા રાજધાની ટાઉનશીપ ખાતે ગણેશ ઉત્સવ દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:51 AM
Mehsana - મહેસાણામાં જાયન્ટ્સ દ્વારા રક્તદાન શિબિર યોજાઇ
મહેસાણા : રવિવારે જાયન્ટ્સ મહેસાણા દ્વારા રાજધાની ટાઉનશીપ ખાતે ગણેશ ઉત્સવ દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 40 બોટલ બ્લડ એકઠુ કરાયું હતું. આ કેમ્પમાં જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ના ઝોન પ્રમુખ હિતેન્દ્રભાઈ મોદી, સેક્રેટરી ભરતભાઈ ગાંધી, ગૃપ પ્રમુખ સુકેતુ પટેલ, પૂર્વ પ્રમુખ રાકેશકુમાર પટેલ, સેક્રેટરી રમેશભાઇ અને અન્ય મેમ્બર હાજર રહ્યા હતા.

X
Mehsana - મહેસાણામાં જાયન્ટ્સ દ્વારા રક્તદાન શિબિર યોજાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App