Home » Uttar Gujarat » Latest News » Mehsana » Mehsana - મહેસાણાના સીમંધર સ્વામી જૈન મંદિરમાં પારણાનો પ્રસંગ

મહેસાણાના સીમંધર સ્વામી જૈન મંદિરમાં પારણાનો પ્રસંગ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:51 AM

Mehsana News - મહેસાણા : પર્યુષણ પર્વના અંતિમ દિવસે શહેરના સીમંધર સ્વામી જૈન મંદિરમાં પારણાનો પ્રસંગ યોજાયો હતો. 31 દિવસ ઉપવાસ...

  • Mehsana - મહેસાણાના સીમંધર સ્વામી જૈન મંદિરમાં પારણાનો પ્રસંગ
    મહેસાણા : પર્યુષણ પર્વના અંતિમ દિવસે શહેરના સીમંધર સ્વામી જૈન મંદિરમાં પારણાનો પ્રસંગ યોજાયો હતો. 31 દિવસ ઉપવાસ કરનાર અલકાબેન સુર્યકાંતભાઇ શાહ અને 21 દિવસ ઉપવાસ કરનાર પ્રેમલતાબેન સુરજમલ સંઘવી સહિત કુલ 68 ભક્તોના પારણા કરાવવામાં આવ્યા હતા. સમસ્ત મહેસાણા જૈન સંઘ દ્વારા આયોજિત આ સામૂહિક પારણા પ્રસંગે આચાર્ય વિજય મુક્તિવલ્લભસૂરિશ્વરજી ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ