સતલાસણામાં 7 મીમી વરસાદ, મહેસાણામાં ઝાપટું

Mehsana - સતલાસણામાં 7 મીમી વરસાદ, મહેસાણામાં ઝાપટું

DivyaBhaskar News Network

Sep 10, 2018, 02:51 AM IST
સમગ્ર જિલ્લામાં દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. જેમાં કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ થયો હતો નોંધપાત્ર જિલ્લામાં એકમાત્ર સતલાસણા તાલુકામાં ૭ મીમી વરસાદ નોંધાયો હતો .વડનગરમાં પણ ઝાપટું પડ્યું હતું.આ ઉપરાંતે મહેસાણામા સાંજે હળવા વરસાદી ઝાપટા સાથે વાતાવરણમાં ઠંડક થઇ હતી.

X
Mehsana - સતલાસણામાં 7 મીમી વરસાદ, મહેસાણામાં ઝાપટું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી