Home » Uttar Gujarat » Latest News » Mehsana » Mehsana - પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે આજે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન

પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે આજે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 02:51 AM

બંધમાં જોડાવવા મહેસાણાના વેપારીઓને અપીલ

  • Mehsana - પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે આજે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન
    સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના વિરોધમાં સોમવારે બંધનુએલાન આપવામાં આવેલું છે જેના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના દિનપ્રતિદિન વધતા ભાવ વધારાના વિરોધમાં સોમવારે બંધનુ એલાન આપવામાં આવ્યું છે સોમવારે સવારથી જ કોંગ્રેસ કાર્યકરો બંધ રાખવાની અપીલ કરીને પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રણ રાખવા સરકાર પર દબાણ લાવવા કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસમા લાગશે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે કારમી મોંઘવારીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ખૂબ જ વધી ગયા છે મધ્યમ વર્ગની કમરતોડ મોંઘવારી સહન કરવી પડી રહી છે જેના વિરોધમાં બંધ અપાયું છે.કોંગ્રેસ દ્વારા વેપારીઓને બંધમાં સહયોગ આપવા અપીલ કરાઈ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ