મહેસાણાની સાર્વ. મહિલા કોલેજમાં હિન્દી દિન ઊજવાયો

DivyaBhaskar News Network

Sep 17, 2018, 02:51 AM IST
Mehsana - મહેસાણાની સાર્વ. મહિલા કોલેજમાં હિન્દી દિન ઊજવાયો
મહેસાાણા : મહેસાણાની સાર્વજનિક મહિલા કોલેજમાં હિન્દી વિભાગ દ્વારા હિન્દી દિવસની ઊજવણી કરાઇ હતી. જેમાં વિદ્યાર્થિનીઓએ હિન્દી ભાષા સંબંધી નિબંધ, દોહાગાન, નૃત્ય,ગીત, ગઝલ રજૂ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થિની હિના કૌસર બાલવરેેએ કર્યું હતું. પ્રો.સુભાષભાઇ શુક્લ તથા પ્રિ.ડો.સુરેશભાઇ ચૌધરીએ હિન્દી ભાષા અને સાહિત્ય વિશે વ્યાખ્યાન આપ્યું હતું.

X
Mehsana - મહેસાણાની સાર્વ. મહિલા કોલેજમાં હિન્દી દિન ઊજવાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી