મહેસાણામાં તળેટી રોડ પરના સોમનાથ મહાદેવનો મેળો ભરાયો

Mehsana - મહેસાણામાં તળેટી રોડ પરના સોમનાથ મહાદેવનો મેળો ભરાયો

DivyaBhaskar News Network

Sep 10, 2018, 02:51 AM IST
મહેસાણા : મહેસાણાના તળેટી રોડ પરના સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ મહિના છેલ્લા દિવસે લોકમેળો યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પરિવાર સહ ઉમટતા મંદિર સંકુલમાં રંગત જામી હતી. આ પ્રસંગે સોમનાથ દાદાને નયનરમ્ય ફુલોની આંગી કરાઇ હતી. જય સોમનાથના નાદથી મંદિર પરીસર ગુંજી ઉઠ્યુ હતું.

X
Mehsana - મહેસાણામાં તળેટી રોડ પરના સોમનાથ મહાદેવનો મેળો ભરાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી