Home » Uttar Gujarat » Latest News » Mehsana » Mehsana - મોટીદાઉ અનુપમ પ્રા.શાળામાં ગણેશ મહોત્સવની ઊજવણી

મોટીદાઉ અનુપમ પ્રા.શાળામાં ગણેશ મહોત્સવની ઊજવણી

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:51 AM

Mehsana News - મહેસાણા : તાલુકાના મોટી દાઉ ગામની અનુપમ પ્રાથમિક શાળામાં ગણેશ મહોત્સવ અંતર્ગત માટીમાંથી ગણેશની મૂર્તિ બનાવવાની...

  • Mehsana - મોટીદાઉ અનુપમ પ્રા.શાળામાં ગણેશ મહોત્સવની ઊજવણી
    મહેસાણા : તાલુકાના મોટી દાઉ ગામની અનુપમ પ્રાથમિક શાળામાં ગણેશ મહોત્સવ અંતર્ગત માટીમાંથી ગણેશની મૂર્તિ બનાવવાની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 38 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ખુશી જગદીશભાઇ પ્રજાપતિ, જાનકી સ્વરૂપસિંહ ઠાકોર, ઉર્વી સતિષભાઇ પ્રજાપતિ, પ્રિયાંશી રાજેશભાઇ પરમાર વિજેતા બન્યા હતા. આચાર્યા પ્રિયંકાબેન પટેલે વિજેતા અને ભાગ લેનાર તમામને બિરદાવ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ