• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Mehsana
  • Mehsana - ધી ન્યૂ પ્રોગ્રે.કોલેજ દ્વારા પૂર અસરગ્રસ્તો માટે ફંડ એકત્ર

ધી ન્યૂ પ્રોગ્રે.કોલેજ દ્વારા પૂર અસરગ્રસ્તો માટે ફંડ એકત્ર

મહેસાણા : શહેરની ધી ન્યૂ પ્રોગ્રેસિવ કોલેજ ઓફ ટીચર્સ એજ્યુકેશન દ્વારા કોલેજના કર્મચારીઓ અને પ્રશિક્ષણાર્થીઓ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:51 AM
Mehsana - ધી ન્યૂ પ્રોગ્રે.કોલેજ દ્વારા પૂર અસરગ્રસ્તો માટે ફંડ એકત્ર
મહેસાણા : શહેરની ધી ન્યૂ પ્રોગ્રેસિવ કોલેજ ઓફ ટીચર્સ એજ્યુકેશન દ્વારા કોલેજના કર્મચારીઓ અને પ્રશિક્ષણાર્થીઓ દ્વારા સ્થાનિક વિસ્તારમાં ફાળો એકત્રિત કરીને કેરળ પૂર અસરગ્રસ્તો માટેની સહાય રૂપે રૂ.36,850 એકત્રિત કરીને મુખ્યમંત્રી ડિઝાસ્ટર રિલીફ ફંડ તિરૂવંથ્થપુરમના ખાતામાં જમા કરાવીને માનવસેવાની ભાવના નિભાવી હતી.

X
Mehsana - ધી ન્યૂ પ્રોગ્રે.કોલેજ દ્વારા પૂર અસરગ્રસ્તો માટે ફંડ એકત્ર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App