મહેસાણા : મહેસાણા પિલાજીગંજ સ્થિત સાર્વજનિક પ્રાથમિક વિભાગમાં ધો.1 થી 4ની વાલી મિટિંગ યોજાઇ હતી. મિટિંગનો મુખ્ય હેતુ માય એજ્યુકેશન એપને લોન્ચ કરવાનો હતો. આ એપને વાલીઓએ આવકારી પોતાના મોબાઇલમાં એડ પણ કરી હતી. જેમાં સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર શરદભાઇ વ્યાસે આ એપ વિશે માહિતી આપી હતી. આચાર્ય ગણેશભાઇ ચૌધરીએ વાલીઓને અભિનંદન આપ્યા હતા. આભારવિધિ સુપરવાઇઝર ઉમેશભાઇ ચિત્રોડાએ કરી હતી.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો