હાર્દિક પટેલના સમર્થનમાં કનોડામાં રામધૂન યોજાઇ

Mehsana - હાર્દિક પટેલના સમર્થનમાં કનોડામાં રામધૂન યોજાઇ

DivyaBhaskar News Network

Sep 10, 2018, 02:51 AM IST
મહેસાણા : પાટીદાર સમાજને અારક્ષણ, ખેડૂતોને સંપૂર્ણ દેવામાફી તેમજ રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ અલ્પેશ કથિરીયાને મુક્ત કરવાની માંગણી સાથે બે સપ્તાહથી આમરણાંત ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલના સમર્થનમાં બહુચરાજી તાલુકાના કનોડા ગામે પાટીદાર સમાજ દ્વારા રામધૂન યોજી તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરાઇ હતી.

X
Mehsana - હાર્દિક પટેલના સમર્થનમાં કનોડામાં રામધૂન યોજાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી