• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Mehsana
  • Mehsana - વિઘ્નહર્તા ગણેશજીની વિવિધ રૂપમાં પૂજા અર્ચના બાદ વાજતે-ગાજતે વિસર્જન

વિઘ્નહર્તા ગણેશજીની વિવિધ રૂપમાં પૂજા અર્ચના બાદ વાજતે-ગાજતે વિસર્જન

મહેસાણા : મહેસાણાના રામોસણા રોડની અનમોલ વિલા ભાગ-3માં હિતેશ સુરેન્દ્રભાઈ શાહના ઘરે માટીમાંથી ગણેશજીની મૂર્તિ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:51 AM
Mehsana - વિઘ્નહર્તા ગણેશજીની વિવિધ રૂપમાં પૂજા અર્ચના બાદ વાજતે-ગાજતે વિસર્જન
મહેસાણા : મહેસાણાના રામોસણા રોડની અનમોલ વિલા ભાગ-3માં હિતેશ સુરેન્દ્રભાઈ શાહના ઘરે માટીમાંથી ગણેશજીની મૂર્તિ જાતે બનાવીને સ્થાપનના કરી બીજા દિવસે વિસર્જન કરેલ હતું

મહેસાણા : મહેસાણામાં જીઇબીની પાસે કૈલાસનગર સોસાયટી માં ઇકો ફ્રેન્ડલી ગણેશજી ની સ્થાપના કરાઇ હતી અને તેનુ 3 દિવસે સોસાયટીમાંજ પાણી નો ટબ ભરીને વિસર્જન કર્યું હતું.

બહુચરાજી : બહુચરાજીના ગાંભુ ગામમાં ગણપતિનું રવિવારે ગ્રામજનો દ્વારા મહાદેવપરાની નદીમાં વાજતેગાજતે ડીજેના તાલે વિસર્જન કરવામાં આવ્યું હતુ.

મહેસાણા : મહેસાણા શહેરમાં પરા ટાવરની બાજુમાં ભીલા પાટીદારનો માઢમા ડુંગર ગુફા નો સ્ટેજ બનાવવામા આવ્યો છે ગોલ્ડન ગણેશ નામ આપેલ છે.

મહેસાણા : મહેસાણા શહેરના અબઁન બેક રોડ ઉપર આવેલ બલોલનગર સોસાયટીમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું .

X
Mehsana - વિઘ્નહર્તા ગણેશજીની વિવિધ રૂપમાં પૂજા અર્ચના બાદ વાજતે-ગાજતે વિસર્જન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App