Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Mehsana » Mehsana - માનવધર્મ આશ્રમ દ્વારા ટ્રેઝેરી બોક્ષ અર્પણ કરાયાં

માનવધર્મ આશ્રમ દ્વારા ટ્રેઝેરી બોક્ષ અર્પણ કરાયાં

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 02:51 AM

મહેસાણા : શહેરના માનવધર્મ આશ્રમ દ્વારા મિશન અેજ્યુકેશન અંતર્ગત નાલંદા વિદ્યાવિહારમાં બે નંગ ટ્રેઝેરી બોક્ષ સંત...

  • Mehsana - માનવધર્મ આશ્રમ દ્વારા ટ્રેઝેરી બોક્ષ અર્પણ કરાયાં
    મહેસાણા : શહેરના માનવધર્મ આશ્રમ દ્વારા મિશન અેજ્યુકેશન અંતર્ગત નાલંદા વિદ્યાવિહારમાં બે નંગ ટ્રેઝેરી બોક્ષ સંત મહાત્મા વિચાર સંતોષીબાઇજી તેમજ નિર્મલાબાઇજી દ્વારા અર્પણ કરાયા હતા. જેમાં વિદ્યાર્થીઓ પાસેથી બિન ઉપયોગી પેન્સિલ,નોટબુકો, રબર, પેન, સંચો જેવી શૈક્ષણિક વસ્તુઓ ભેગી કરી ગરીબ છાત્રોને પહોંચાડાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending