Home » Uttar Gujarat » Latest News » Mehsana » Mehsana - મહેસાણામાં પર્યુષણ પર્વના સમાપન પ્રસંગે શોભાયાત્રા

મહેસાણામાં પર્યુષણ પર્વના સમાપન પ્રસંગે શોભાયાત્રા

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:51 AM

Mehsana News - મહેસાણા | પર્યુષણ પર્વ સમાપન પ્રસંગ નિમિત્તે ભાદરવા સુદ સાતમ રવિવારે મહેસાણાના આઝાદ ચોકમાં રવિસાગર ઉપાશ્રયથી...

  • Mehsana - મહેસાણામાં પર્યુષણ પર્વના સમાપન પ્રસંગે શોભાયાત્રા
    મહેસાણા | પર્યુષણ પર્વ સમાપન પ્રસંગ નિમિત્તે ભાદરવા સુદ સાતમ રવિવારે મહેસાણાના આઝાદ ચોકમાં રવિસાગર ઉપાશ્રયથી આચાર્ય ભગવંત મુક્તિવલ્લભ સૂરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં શોભાયાત્રા નીકળી હતી. બે બેન્ડ સાથે વાજતે ગાજતે નીકળેલ શોભાયાત્રામાં ત્રણ બગીરથ સવાર સાથે મોટી સંખ્યામાં જૈન સમાજના શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શોભાયાત્રા આઝાદચોકથી પ્રસ્થાન થઇને તોરણવાળી ચોક, ભમ્મરીયાનાળા, બી.કેરોડ ઉપનગર સંઘ થઇને સીમંધર સ્વામિ નિર્થે સમાપન થઇ હતી. તસવીર-ભાસ્કર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ