મહેસાણાના મોઢેરા પરના નિલકંઠ મહાદેવને ફુલોની આંગી

DivyaBhaskar News Network

Sep 10, 2018, 02:51 AM IST
Mehsana - મહેસાણાના મોઢેરા પરના નિલકંઠ મહાદેવને ફુલોની આંગી
મહેસાણા : મોઢેરા રોડ નિલકંઠ મહાદેવે શ્રાવણ માસ ના છેલ્લા દિવસે લઘુ રુદ્ર યજ્ઞ તથા આખા શ્રાવણ માસમાં 250000 બીલીપત્ર ચડાવાયા તથા રોજ 50કીલો ફુલ થી મહાદેવ ને સણગારવામાં આવતા અને સમગ્ર વિસ્તાર મહાદેવ ના રંગ મા રંગાઈ ગયો અને મેળાનો માહોલ થયો હતો.

X
Mehsana - મહેસાણાના મોઢેરા પરના નિલકંઠ મહાદેવને ફુલોની આંગી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી