મહેસાણામાં સિવિલ સર્જનના બંગલાની દીવાલ ભયજનક

મહેસાણા શહેરના નગરપાલિકા ટાઉનહોલની સામે આવેલા સિવિલ સર્જનના બંગલાની બહારની દિવાલ જર્જરીત બની છે. બંગલાના મુખ્ય...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:51 AM
Mehsana - મહેસાણામાં સિવિલ સર્જનના બંગલાની દીવાલ ભયજનક
મહેસાણા શહેરના નગરપાલિકા ટાઉનહોલની સામે આવેલા સિવિલ સર્જનના બંગલાની બહારની દિવાલ જર્જરીત બની છે. બંગલાના મુખ્ય ગેટની બાજુની આ દિવાલ ગમે ત્યારે જમીનદોસ્ત થઇ શકે તેમ છે. જેને લઇ અહીંથી પસાર થતાં રાહદારીઓને અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે. તંત્ર વહેલી તકે દિવાલનું મરામત કરાવે તેવી લોકમાંગણી ઉઠી છે.

X
Mehsana - મહેસાણામાં સિવિલ સર્જનના બંગલાની દીવાલ ભયજનક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App