તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાવણ ટેકરી દાંતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગબ્બર ગજધ્વારની બહાર પોલીસ ચોકી માટે, ગબ્બર સર્કલ, વન ચેતાના કેન્દ્ર આગળ, છત્રીની બાજુમાં-ડાબી બાજુ, ગબ્બર તળેટી સર્કલની બાજુમાં (ભોજન સુવિધા માટે), ગબ્બર સર્કલની બાજુમાં મોટું પાર્કિંગ (એસ.ટી. ના મુસાફરો માટે), માનવ મંદિર બાજુના પાર્કિંગ નંગ-3, રોપ વે સામે-પાર્કિંગ નં.-2, ચઢવાના પગથિયાની બાજુમાં પાર્કિંગ નં.-1, ગબ્બર ઇલેકટ્રીક પેનલ માટે, શેષનાગની ગુફા પાસે.

બહાર | અહીંથી નીકળી શકાશે

હવનશાળા બાજુનો દરવાજો, ભૈરવ મંદિર તરફનો દરવાજો ગેટ નં.9, શોપીંગ સેન્ટરના પેસેજમાંથી શક્તિ દ્વાર બાજુ બહાર નીકળવા વ્યવસ્થા કરાઇ છે.

}હડાદ રોડ | ત્રિવેણીમાર્બલ ફેકટરીની આગળ (પોલીસ કન્ટ્રોલ રૂમ), રાજેશ્વરી માર્બલ સામે, મયુર દ્વાર પોલીસ ચોકી, જીતુ ભગતની વાડી, કામાક્ષી સંકુલમાં, કામાક્ષીની સામે પાર્કિંગ પ્લોટની બહાર, કામાક્ષીની બહાર-યાત્રાળુઓ માટે-વાહન પાસ માટે, બી.એસ.એન.એલ. બોર્ડના વળાંકમાં, રાણપુર ઘાટી પોલીસ ચોકી, ગનાપીપળી, ઇલેકટ્રીક થાંભલા નં.76-77 વચ્ચે ગનાપીંપળી આગળ, શ્રીરામ ફેક્ટરી આગળ, હડાદ પોલીસ સ્ટેશન અંદર તથા બહાર, જાનકી માર્બલ સામે.

}દાંતા રોડ | આસોપાલવહોટલની બાજુમાં (એસ.ટી. બસના મુસાફરો માટે), નવીન કોલેજ સામે (પોલીસ પ્રદર્શિની તથા યાત્રાળુઓ માટે), સિંહદ્વાર પોલીસ ચોકી આગળ (પોલીસ પોઇન્ટ), વ્યંકટેશ્વર માર્બલની બાજુમાં (પ્રદર્શન ગેલેરી), મેવાડા સુથાર સમાજ બાજુમાં, પાન્છાથી અંબાજી તરફ ઇલે. પોલ નં. 41 બાજુમાં, પાન્છા કુવા સામે વડ નીચે, પાન્છા રપટ બાજુમાં, પાન્છા રપટ પહેલા દાંતા તરફ.

ભોજન વ્યવસ્થા

અંબિકાભોજનાલય, દિવાળીબા ગુરુ ધર્મશાળા આગળ કમ્પાઉન્ડ અને ગબ્બર તળેટી કેન્ટીંનમાં વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા.

દર્શન યાત્રિકો અહીંથી

પદયાત્રીઓમાટે બસ સ્ટેશનથી મંદિર સુધી રેલીંગ બનાવી છે. જ્યાંથી પ્રવેશ કરવાનો રહેશે. જ્યારે ભૈરવજી ગેટ દ્વાર નં.9થી પાવડી પૂજાના બ્રાહ્મણો તથા પાસ ઇસ્યુ કરેલા યાત્રાળુઓ તેમજ સ્ટાફને પ્રવેશ મળશે.

7

6

5

4

3

2

1

10

9

8

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો