તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંચોટમાં જુગાર રમતાં ચાર શખસો ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાંચોટગામે શુક્રવારે બપોરે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને તાલુકા પોલીસે રૂ.2060ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

મહેસાણા તાલુકા પોલીસે બાબતમીના આધારે શુક્રવારે બપોરે પાંચોટના રામાપીર મંદિર સામે ટેબાવાસમાં રેડની કાર્યવાહી કરી હતી. જેમાં જાહેરમાં બેસીને જુગાર રમતા પાંચોટ ગામના રાવળ ગોરધનભાઈ રતિલાલ, પટેલ વિષ્ણુભાઈ પરસોત્તમભાઈ, પટેલ નટવરભાઈ ચતુરભાઈ તથા મકવાણા સુરેશભાઈ કાંતિલાલ ઝડપાઈ ગયા હતા. પોલીસે રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય મળીને કુલ રૂ.2060નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો