તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • આંતર કોલેજ મહિલા કુસ્તી સ્પર્ધા મહેસાણાની ટીમ ચેમ્પિયન બની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંતર કોલેજ મહિલા કુસ્તી સ્પર્ધા મહેસાણાની ટીમ ચેમ્પિયન બની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા |ઉ.ગુજરાત યુનિવર્સિટી પાટણની વિવિધ કોલેજોની બહેનોની આંતર કોલેજ કુસ્તી સ્પર્ધા તાજેતરમાં યોજાઇ ગઇ. જેમાં એ.એસ. ચૌધરી મહિલા કોલેજની ટીમ યુનિ. ચેમ્પિયન બની હતી. જે માટે મંત્રી દિલીપભાઇ ચૌધરી, ડાયરેક્ટર શરદ વ્યાસ, પ્રિ. આર.આર. ભટ્ટ, ડો. બી.એલ. ચૌધરી, ડો. સુનીતા સુપહિયા અને ડો. અશોક તડવીએ અભિનંદન પાઠવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો